વડોદરા દક્ષિણ: એમ્બ્યુલન્સ માથી ICU વેન્ટીલેટરની ચોરી કરનાર ઇસમ હોટલ મહાસાગર થી મકરપુરા એરફોર્સ જવાના માર્ગ પર થી ઝડપાયો
Vadodara South, Vadodara | Sep 9, 2025
મકરપુરા પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ માથી આઇ.સી.યુ વેન્ટીલેટરની ચોરી કરનાર ઇસમને પકડી પાડી ચોરીનો અનડીટેકટ...