તાલુકા સેવા સત્તામંડળ ધોળકા દ્વારા આજરોજ તા. 28/11/2025, શુક્રવારે સવારે 11 વાગે બદરખા ખાતે અને બપોરે 1.30 વાગે સરંડી ખાતે લીગલ ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોક જાગૃતિ માટે શિબિર પણ યોજવામાં આવી હતી. આ નિમિત્તે ધોળકા કોર્ટમાંથી PLV અશોકભાઈ રાઠોડ, હેતલબેન રાઠોડ, પેનલ એડવોકેટ મોનિકાબેન રાણા મિતેશભાઈ બી. રાવળ, કોર્ટ સ્ટાફ જે. એન. ગોહિલ, નસરીનબેન, સરપંચ, ગ્રામજનો હાજર રહેલ