તળાજા: તળાજામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
તળાજામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા દ્વારા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શહેરની વ્યાયામશાળા ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તળાજા શાળાના ભુલકાઓ,ધારાસભ્ય,પોલીસ સ્ટાફ, એસ.ટી. ડેપો સ્ટાફ, મામલતદાર કચેરીના અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ