મોરબી: મોરબીના લોકો સ્વચ્છતા, સુરક્ષા,સલામતી સાથે સુસ્વસ્થ રહી નવું વર્ષ ઉજવે એ માટે આ કર્મચારીઓ કાર્યસ્થળે જ નવું વર્ષ ઉજવે છે
Morvi, Morbi | Oct 22, 2025 મોરબી શહેરમાં લોકો સ્વચ્છતા, સુરક્ષા, સલામતી સાથે સુસ્વસ્થ રહી નવુ વર્ષ ઉજવે એ માટે ફાયર વિભાગના અધિકારીઓ, એસટી વિભાગના, તથા મહાનગરપાલિકાના સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ, પોલીસ અધિકારીઓએ સ્થળ પર જ નવા વર્ષની ઉજવણી કરી હતી.