આજરોજ તા. 06/12/2025, શનિવારે સવારે 10.30 વાગે ધોળકા ખાતે પાશ્વનાથ હોસ્પિટલ પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના 69 મા મહા પરિ નિર્વાણ દિવસે ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.