આણંદ શહેર: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કર
આણંદના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમનો પ્રારંભ આનંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઇ પટેલ પીપલ્સ મેડીકેટ સોસાયટીના પ્રમુખ બીપીચંદ્ર પટેલ ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી કેતનભાઇ પટેલ સહિત મહાનુભાવો ની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર ની શરૂઆત કરવામાં આવી હતી