જામનગર શહેર: રબ્બાની પાર્ક સહિતના વિસ્તારોમાં ઇદ-એ-મિલાદુન્નબીની તૈયારીના ભાગરૂપે રોશનીનો ઝગમગાટ કરાયો
Jamnagar City, Jamnagar | Aug 28, 2025
આગામી તા.05 સપ્ટેમ્બર, શુક્રવાર ના રોજ ઈદે-એ-મિલાદુન્નબી પયંગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો પવિત્ર દિવસ આવી...