ભરૂચ: અંકલેશ્વરમાં 1.5 અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ, આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Bharuch, Bharuch | Aug 26, 2025
ભરૂચ શહેર અને જિલ્લામાં સતત એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિતેલા 24...