તળાજા: ઉચડી ગામના નાકરાણી પરિવાર એ હરિદ્વારમાં કથાનું આયોજન કર્યું
તળાજા તાલુકાના ઉચંડી ગામ ના સ્વ નાકરાણી શામજીભાઈ હરજીભાઈ નાં પરીવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ હરિદ્વાર ખાતે નાકરાણી પરિવાર અમારા માતૃશ્રી શામુબેન નાકરાણી તથા પિતાશ્રી જીણાભાઈ શામજીભાઈ નાકરાણી સ્મરણેથૅ તેમજ અમારા પરિવારના પિતૃઓના તથા મોક્ષાથૅ શ્રીમદ ભાગવત સપ્તાહનુ હરીદ્વાર ખાતે દિવ્ય આયોજન હરીદ્વાર અને મોક્ષદાયની માં ગંગાના પાવન કિનારે કર