ભાવનગરના રંગોલી પાર્ક રિસોર્ટ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરનો ૧૫મો વાર્ષિકોત્સવ ‘રેડીઅન્સ’ શીર્ષક હેઠળ ઉત્સાહભેર સંપન્ન થયો. ‘રૂટસ ટુ વિંગ-ફ્રોમ નોલેજ ટુ પાવર’ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને એમ.કે.બી. યુનિવર્સીટીના કુલપતિ પ્રો. ભરતભાઈ રામાનુજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સીટી ગોલ્ડ મેડાલીસ્ટ, સ્પોર્ટ્સ, NCC વગેરે ક્ષેત્ર સિદ્ધિ મેળવનાર અનુસન્માન કરાયું