જામનગર શહેર: બ્રાસપાર્ટના ધંધાર્થીએ મોત વ્હાલું કરી લીધું, 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાય, DySP એ વિગતો આપી
જામનગરના માથાભારે શખ્સોના ત્રાસથી બ્રાસપાર્ટના ધંધાર્થીએ મોત વ્હાલું કરી લીધું, ધર્મેશ રાણપરીયા સહિતના પાંચ શખ્સો સામે વધુ એક પોલીસ ફરિયાદથી ખળભળાટ. આરોપીઓએ બ્રાસ પાર્ટના ધંધાર્થીને વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી. મારી નાખવાની ધમકી તથા માલસામાન હડપ કરી જવા સહિત સતત ત્રાસ આપતા બ્રાસપાટના ધંધાથી એ ઝેરી દવા પી લીધી.