જિલ્લાની સાત પાલિકાની સંકલન બેઠક યોજાઈ કચ્છ જિલ્લાની સાત પાલિકાની સંકલન બેઠક યોજાઈ હતી, શહેરી વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લાની પાલિકાની વિવિધ યોજનાઓની પ્રગતિ અને ગ્રાન્ટ આયોજન બાકી હોય તો સ્થળ પર મળી રહે માટે આ બેઠક યોજાતી હોય છે.
ભુજ: જિલ્લાની વિવિધ પાલિકાની સંકલન બેઠક યોજાઈ - Bhuj News