કલ્યાણપુર: પિંડારામાં જામશે શ્રાવણી અમાસનો મેળો; મલ્લકુસ્તીથી લઇને અશ્વ દોડ સહિતની સ્પર્ધાઓ આકર્ષણ જમાવશે.
Kalyanpur, Devbhoomi Dwarka | Aug 21, 2025
કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે શ્રાવણી અમાસ 23 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક મેળો યોજાશે. જેમાં મલ્લકુસ્તી, અશ્વ દોડ, બથ...