વડોદરા દક્ષિણ: ચાર દરવાજા વિસ્તાર માં પોલિસ દ્વારા ડ્રોન મારફતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ
પોલીસ કમિશનર ની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેર મા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોન નો ઉપયોગ કરી તકેદારી રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી.