રાપર: વાગડ ના મીની વિરપુર જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ
Rapar, Kutch | Oct 29, 2025 રાપર તાલુકા ના બાદરગઢ પાટીયા પાસે આવેલ વાગડ વિસ્તારમાં પ્રખ્યાત મીની વિરપુર તરીકે છેલ્લા ત્રણ દાયકા થી વિરપુર ના સંત પુજ્ય જલારામ બાપા ના પગલે ચાલી રહેલ એવી આ પાવન ભુમિ ખાતે આજે જલારામ બાપા ની ૨૨૬ મી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાપ્રસાદ નું આયોજન દાતા હરખાભાઇ ગોવિંદભાઈ બેરા વોંધ ના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું