વડોદરા દક્ષિણ: વિશેષ ટ્રેનો દોડાવવા ને લઇ DRM રાજુ ભડકે એ પત્રકારો ને સંબોધિત કરતા વિસ્તૃત માં માહિતી આપી
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા દિવાળી ના તહેવારો અને છઠ પૂજાને લઈને વિશેષ ટ્રેન દોડાવવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.આજે પ્રતાપનગર રેલવે હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ડી.આર.એમ. રાજુ ભડકેએ વિશેષ ટ્રેનો અને ભીડ વ્યવસ્થાપન અંગે અંગે માહિતી આપી હતી.