ખંભાળિયા: બાંકોડીમાં મેઘાએ ધબધબાટી બોલાવી; ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નકટી નદીમાં પૂર આવ્યું.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 19, 2025
તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નદી નાળા છલકાયા. બાંકોડી ગામની નકટી નદીમાં પૂર આવતાં નદીમાં પાણીનો તેજ...