જૂનાગઢ: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમના ઇન્ચાર્જ ટીમ ની બેઠક મળી
જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમની ઇન્ચાર્જ ટીમ ની બેઠક મળી.જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું હતું.વિવિધ કાર્યક્રમો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી