શહેરા તાલુકામાં ખાતર માટે ખેડૂતોની ભીડ ઉમટી,ખાતર વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગેલી જોવા મળી.તાલુકામાં ખાતરની કોઈ અછત નથી. સ્ટોક પૂરતો ઉપલબ્ધ છે તથા સતત પુરવઠો પણ ચાલુ છે. તેમ છતાં ખેડૂતોની લાંબી લાઈનોનું મુખ્ય કારણ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ચકાસણીની ફરજિયાત પ્રક્રિયા છે,જેમાં સરકારની માર્ગદર્શિકા મુજબ સબસિડીયુક્ત ભાવ પર ખાતર આપવા પૂર્વે દરેક ખેડૂતની ઓળખ ફિંગરપ્રિન્ટ દ્વારા તપાસવી પડે છે.આ પ્રક્રિયા માટે એક વ્યક્તિને થોડો: ટેકચંદ સેવકાણી વેપારી