મોરબી: મોરબીના મયુર પુલ પરથી વધુ એક યુવાને છલાંગ લગાવી
Morvi, Morbi | Nov 1, 2025 મોરબી શહેરમાં અપમૃત્યુના બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં મોરબીના મયુર પુલ પરથી ચોથા વ્યક્તિએ ઝંપલાવ્યું હતું જેમાં આજે સવારે મયુર પુલ પરથી એક યુવકે છલાંગ લગાવી હતી.