નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ જગ્યાઓએ સ્પર્ધાઓ યોજાઈ,ચિત્રાવડ ખાતે ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત
Veraval City, Gir Somnath | Aug 29, 2025
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે "હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન"...