દાંતા: નવીન કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અંબાજી માં અંબાના દર્શન કર્યા
યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માં અંબા ના દર્શન કરી લીધા આશીર્વાદ દિવાળી નિમિતે ગુજરાત અને દેશ ભરની જનતાને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે કરી પ્રાર્થના કષિ મંત્રી એ હાલ માં આપેલ પેકેજ ઉપર કરી વાત 2500 કરોડ ની સહાય એ માનવતા ની દ્રષ્ટિ એ કરવામાં આવી છે હજુ જરૂર પડશે તો આ સહાય 5000 કરોડ સુધી કરશે