માણાવદર: સરાડીયામાં અજાણ્યા ટ્રેક્ટરે નિંદ્રાધિન યુવકને કચડતા મૃત્યુ
મૂળ જેતપુરના અને હાલ માણાવદર તાલુકાના સરાડીયા ગામે પરિવાર સાથે મજૂરી કામે આવેલા કિશોરભાઈ કાનાભાઈ પરમાર નામના યુવાન પરિવારજનો સાથે ગુરુવારે રાત્રે સરાડીયા ગામમાં એચઆર પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લામાં સુતા હતા. એ અરસામાં કોથળથી ભરેલ ટ્રેક્ટર આવ્યું હતું. સવાર પડી જતા કિશોરભાઈને તેના પત્ની મનીષાબેન ઉઠાડવા ગયા હતા. પરંતુ પતિનો પગ ભાંગેલો અને શરીરમાં લોહીના લિસોટાના નિશાન જોવા મળ્યા હતા. આથી રાત્રે પથ્થર ખાલી કરવા આવેલ અજાણ્યા ટ્રેક્ટરનો ચાલક કિશોરભાઈ