અમદાવાદથી મુંબઈ રોડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલક આરોપીએ પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી તેજસકુમાર ગણપતસિંહ મોરી ઉ.વ-૪૫ નાઓની પ્લસર મોટરસાયકલ નંબર GJ 06 CK 7450ને અડફેટમાં લઈ તેજસકુમારને માથાના ભાગે તથા શરીર ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી પોતાનું વાહન લઈ નાશી ગયાની ફરિયાદ નોંધાઈ