વાંકાનેર ખાતે 17મો કામા અશ્વ પ્રદર્શન અને રમોત્સવનું આયોજન ,રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેસ કોન્ફરન્સ,તા.૨૬,૨૭ અને ૨૮ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો અશ્વ શો યોજાશે.ગુજરાતમાં યોજાનાર આ અશ્વ શોમાં ગુજરાત બહારના રાજ્યમાંથી પણ અશ્વ જોડાશે ૨૬ તારીખે સવારે શરૂ થતા સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હાજર રહેશે