સોમનાથ મહાદેવ પર ઇન્દ્રદેવનો જળાભિષેક, ધૂધવતો અરબી સમુદ્ર અને હરિત વાતાવરણ ભક્તો માટે અવિસ્મરણીય ક્ષણ બન્યું
Veraval City, Gir Somnath | Sep 5, 2025
સોમનાથ મહાદેવ પર આજે પ્રકૃતિએ અનોખું પૂજન અર્પ્યું હતું. ઇન્દ્રદેવની કૃપાથી વરસેલી મીઠી અમીવર્ષા અને રત્નાકર સમુદ્રની...