પાલીતાણા: શહેરમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી ની ઉજવણી કરાય
પાલીતાણામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં પંડિત દિન દયાલ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા ના કાર્યક્રમો કરાયા હતા