ઉમરેઠ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરોડાને ૦૧ એમ્બ્યુલન્સ ફાળવવામા આવી છે.આણંદના સાંસદ મિતેષભાઈ પટેલની વર્ષ ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટમાંથી ઉમરેઠ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરોડાને ૦૧ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનું લોકાર્પણ જિલ્લા પંચાયત આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી ના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું.