બોડેલી: બોડેલી ખાતે PM નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મેઘા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.
PM નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિત્તે મેઘા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત બોડેલી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર ગાર્ગી બેન જૈન, DDO સચિનકુમાર, સાંસદ જશું ભાઈ રાઠવા ની ઉપસ્થિતિ મા કરાયું મેઘા મેડિકલ કૅમ્પનુ આયોજન કરાયું હતું.