માંગરોળ: માંગરોળ માં મધ્ય રાત્રિએ તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળો નું ડિમોલેસન કર્યું
જૂનાગઢ.... માંગરોળ માં ડિમોલેશન હાથ ધરાયું મોડી રાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ધાર્મિક સ્થાનોના અવૈધ દબાણો હટાવાયા... એક દરગાહ અને એક મામાદેવના મંદિરનું ડિમોલેશન કરાયું....હોવાનું જાણવા મળ્યું માંગરોળ પોરબંદર હાઈવે ઉપર બંને ધાર્મિક દબાણો હતા નડતર રૂપ....