થરાદ: થરાદ કોંગ્રેસ દ્વારા મલુપુર જિલ્લા પંચાયત સીટનું જન આક્રોશ સભા અને સ્નેહમિલન કાર્યકર્મ કરણાસર ગામે યોજાયો
થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા થરાદ તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની દરેક સીટ પર દિવાળી સ્નેહમિલન તથા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે રવિવારે બપોરે 1 કલાકના સમયે આજે મલુપુર જિલ્લા પંચાયત સીટનું કરણાસર ગામે જન આક્રોશ સભા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. તેમાં કોંગ્રેસ પક્ષના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.અને સોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી માં કોંગ્રેસ ની ભવ્ય જીત માટે કાર્ય