મહુવા: મહુવામાં મહિલાને વોટ્સએપ કોલથી ધમકી અને ગાળાગાળી, પોલીસમાં ફરિયાદ નોંધાઈ
ફરિયાદી દક્ષાબેન કીશનભાઈ ઠાપા (ઉંમર 24), રહે. જનતા પ્લોટ-2, મહુવા શહેરે નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજુલાના નીખીલ નામના યુવકે છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ મારફતે મેસેજ અને કોલ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આગળ બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયેલું હોવા છતાં, તારીખ 23 એપ્રિલ 2026ના રોજ ફરીથી નીખીલએ વોટ્સએપ નંબર પરથી વારંવાર કોલ કરીને ગાળાગાળી કરી અને મહિલાને તેમ