કુતિયાણા નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત, 3 લોકોના મોત, તલાટીની પરીક્ષા આપી પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો
Porabandar City, Porbandar | Sep 15, 2025
પોરબંદરના કુતિયાણા નજીક કાર ડિવાઇડર સાથે અથડાય કાર અથડાતા 3 ના મોત, 1 બાળકીને ઇજા બાળકીને સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાઈ રાજકોટથી તલાટીની પરીક્ષા દઈ પોરબંદર પરત ફરતા હતા ત્યારે સર્જાયો ગમખ્વાર અકસ્માત