માંગરોળ: માંગરોળ માં ચમત્કાર ગાયે જન્મ આપેલ વાછરડી ને ૬ પગ અને ડબલ આચર સાથે આપ્યો જન્મ વિડિયો થયો વાયરલ
માંગરોળ માં ચમત્કાર ગાયે જન્મ આપેલ વાછરડી ને ૬ પગ અને ડબલ આચર વિડિયો થયો વાયરલ ગાયે આપેલ આ વાછરડીને છ પગ અને ર અલગ અલગ આચરો શાથે જન્મ આપતા કુતૂહલ સર્જાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે