સિહોર: રોકડ રકમ ₹102700 મોટરસાયકલ 4.કુલ ₹222700 ના મુદામાલ સાથે જુગાર રમતા પાંચને નેસડા થી ઝડપી પાડીયા
ભાવનગર પેરોલફ્લો ની ટિમ દ્વવારા નેસડા ગામની સીમ તળાવ બાજુમાં આવેલ વાડી ના શેઢે ખુલી જગ્યા મા લાઈટ ના અજવાળે તીન પત્તી નો હારજીત નો જુગાર રમતા 5 લોકો ઝડપ્યા અન્ય આઠક જેટલાં ને પકડવાના બાકી જેઓ પાસે થી રોકડ રકમ ₹102700અને મોટરસાયકલ ની કિંમતસાથે કુલ ₹222700 મુદ્દામાલ કબજે કરેલ જે લોકો ને સિહોર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે