મનપા દ્વારા વૉર્ડની બેઠકોમાં અનુસૂચિત જાતિની 1 બેઠક ઓછી કરતા પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા રજુઆત કરાઈ
Porabandar City, Porbandar | Sep 26, 2025
પોરબંદર મહાનગરપાલિકાનું 13 વૉર્ડનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે.જેમાં નગરપાલિકા વખત રહેલ અનુસૂચિત જાતિની 4 સીટમાંથી અનુસૂચિત જાતિની 3 સીટ જાહેર કરવામાં આવી છે.જેથી અનુસૂચિત જાતિની 1 બેઠલનો ઘટાડો થતા જ અનુસૂચિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાંધા અરજીઓ શરૂ કરવામાં આવી છે.