મહુવા: સેંદરડા ગામમાં બાળલગ્નનો ભંડાફોડ, માતા-પિતા સહિત જવાબદાર સામે કાર્યવાહી શરૂ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેંદરડા ગામમાંથી બાળલગ્નનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ સેંદરડા ગામના વાલ્મીકી વાસમાં નેહાબેન મુકેશભાઈ ચવહાણ, જેઓની ઉંમર કાયદેસરથી ઓછી છે, તેમનું લગ્ન રાજકોટ નિવાસી ગૌતમ ધીરુભાઈ પરમાર સાથે કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બન્ને પક્ષકારોના નિવેદનો પરથી સ્પષ્ટ થયું કે આ લગ્ન બાળલગ્ન પ્રતિબંધક