ધંધુકા: *ધંધુકા સબડિવિઝન વિસ્તારમાં સઘન વીજ ચેકીંગ, 59.99 લાખ જેટલી રૂપિયાની ચોરી પકડાઈ.*
#ધંધુકા #dhandhuka #ધંધુકાભાલ #ચોરી
*ધંધુકા સબડિવિઝન વિસ્તારમાં સઘન વીજ ચેકીંગ, 59.99 લાખ જેટલી રૂપિયાની ચોરી પકડાઈ.* GUVNL વિઝીલન્સ અને ugvcl ની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. 39 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દેવપુરા, હેબતપુર, સાંઠીડા, મીંગલપુર, ભડીયાદ, ઓંતારિયા, કાદિપુર, ગોરાસુ, પચ્છમ, કામિયાળા ધંધુકા સહિતના વિસ્તારમાં સઘન કામગીરી કરવામાં આવી હતી. 108 જેટલી જગ્યાએ વીજ ચોરી પકડાઈ હતી, અંદાજિત રૂપિયા 5.