જામનગર શહેર: ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધારાસભ્ય રીવાબા જાડેજા અને રોજગાર કચેરી દ્વારા જોબ ફેર યોજાયો
Jamnagar City, Jamnagar | Sep 12, 2025
આજરોજ જામનગર ધારાસભ્ય રિવાબા જાડેજા ના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી, મહિલા ધારાસભ્ય અને રોજગાર કચેરી દ્વારા...