હાલોલ: હાલોલ પંથકમાથી ત્રણ અલગ અલગ જગ્યાએથી કોબ્રા,ધામન સાપ તેમજ રસલવાયપરનુ રેસ્ક્યુ સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપ ધ્વારા કરાયુ
Halol, Panch Mahals | Aug 19, 2025
સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપ પંચમહાલ દ્વારા તા.18 ઓગસ્ટ સોમવારના રોજ હાલોલ પંથકમાં થી બે અલગ અલગ જગ્યાએ થી કોબરા તથા...