ચોથા દિવસે માઁ અંબાના 11 લાખથી વધુના પ્રસાદ પેકેટનુ વિતરણ, જિલ્લા પુરવઠા અધિકારીએ આપી પ્રતિક્રિયા
Palanpur City, Banas Kantha | Sep 4, 2025
માં અંબાના ભાદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે ૧૧ લાખથી વધુના પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે જિલ્લા પુરવઠા અધિકારી કે.કે....