ચુડા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ રામદેવગઢ ગામની સીમમાં વાડીએ રામદેવસંગ ભવાનસંગ કાઠીયા ઇંગ્લિશ દારૂનો છુટક વેપલો કરતો હોવાની બાતમી મળતા પોલીસે તેના કબજા ભોગવટા વાડી માં દરોડો પાડ્યો હતો અને વાડીએ કોઈ વ્યક્તિ હાજર મળી ન આવતા પોલીસે શોધખોળ દરમિયાન ઇંગ્લિશ દારૂની 700 ML ની બોટલો નંગ 3 મળી આવી હતી. મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે