ધંધુકા: ધોલેરા-ભડીયાદ વચ્ચે શિવ વંદના બસનો ભયાનક અકસ્માત. #ધંધુકા #dhandhuka #ધંધુકા #ધંધુકાભાલ #accident
ધોલેરા-ભડીયાદ વચ્ચે શિવ વંદના બસનો ભયાનક અકસ્માત. ધોલેરા નજીક ભડીયાદ પાસે આજે દુર્ઘટનાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. બાબરા જતી શિવ વંદના બસના ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી પલ્ટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક ભાઈ-બહેન અને એક નાનકડા બાળકના પગ બસની નીચે આવી જતા, એક બહેન અને બાળકનો પગ કપાઈ ગયો હોવાની માહિતી મળી છે. ધોળકા પરથી ક્રેન બોલાવીને બસને ઊભી કરવામાં આવી હતી. આ રેસ્ક્યૂ કામગીરીમાં 180ના અનિરુદ્ધસિંહ તથા સચીનભાઈએ ખુબ