સીંગવડ: પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સિંગવડ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Singvad, Dahod | Sep 24, 2025 આજે તારીખ 24/09/2025 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સીંગવડ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અરજદારો દ્વારા રજૂ કરેલા વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.સીંગવડ તાલુકામાં આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.