વાલિયા: વાલિયા તાલુકાના દોલતપુર ગામ પાસે કિમ નદી પરના નાળાની રેલિંગને અભાવે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
Valia, Bharuch | Sep 3, 2025
વાલિયા તાલુકાના દોલતપુર ગામ પાસેથી કિમ નદી પસાર થાય છે.જ્યાં નાળુ બનાવવામાં આવ્યું છે.ચોમાસાની સીઝનમાં બેથી ત્રણ વાર...