વેજલપુર: વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ, ACP નું નિવેદન
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. PI ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યા હોવાનો યુવતીએ શનિવારે 10 કલાકે આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે સમગ્ર મામલે શનિવારે 12 કકલાકે acp નું નિવેદન