વાલિયા: તાજેતરમાં 55 કરોડના ખર્ચે બનેલ વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર ખાડાઓ પડી જતા તેનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું
Valia, Bharuch | Sep 2, 2025
સરકાર દ્વારા તાજેતરમાં વાલિયા-અંકલેશ્વર અને નેત્રંગને જોડતા માર્ગ 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.જે માર્ગ ઉપર...