સાગબારા: *APMC ડેડીયાપાડા-સાગબારા તથા મહિલા ક્રેડિટ સમૂહો દ્વારા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ થકી આભાર વ્યક્ત કર્યો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તથા સાગબારાના વેપારીઓએ પણ આ પોસ્ટકાર્ડ અભિયાનમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કર્યો હતો. અમને મોકલાયેલા પત્રોમાં ભારતની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમે સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી આભાર સાથે અભિનંદન પાઠવીએ છીએ.