આણંદ: વિદ્યાનગરમાં એપીસી સર્કલ વિસ્તારમાં યુવતીનો હાથ પકડી લઇ લાફા ઝીંકી દેતા ફરિયાદ નોંધાઈ
Anand, Anand | Sep 17, 2025 વિદ્યાનગરમાં એપીસી સર્કલ વિસ્તારમાં એક યુવકે યુવતીનો હાથ પકડી લઈ લાફા ઝીકી દીધા હતા.યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો અને તેમ છતાં અઘટિત માગણીઓને લઈને યુવકે તેને જાહેરમાં લાફા ઝીકી દેતા સમગ્ર બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.