જામનગર શહેર: જીજી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક બેઠક યોજાઈ
Jamnagar City, Jamnagar | Sep 5, 2025
જામનગરની જી.જી. હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક બેઠક, સરકારી હોસ્પિટલને સ્પર્શતા...